હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામેથી પોલીસે કાનજીભાઇ ઉર્ફે વિપુલ જેશીંગ પરમાર અને હાર્દિક ઉર્ફે કાલી અંબારામભાઇ દલવાડીને કીંગફીશર બ્રાન્ડના ત્રણ બીયરના ડબલા કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.