મોરબી : મોરબી નિવાસી કુંવરબેન નારણભાઇ ખાંભડીયા,તે પ્રવીણભાઈ,ધીરજલાલભાઈ,બહાદુરભાઈ,વિનોદભાઈ અને ઈશ્વરભાઈના માતાશ્રીનુ તા.29ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.4ને સોમવારના રોજ સવારે 8 થી 12 કલાકે રાખવામાં આવેલ છે.