3808 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી મોરબી : મોરબીમાં આજ ધોરણ-12ના સામાન્ય પ્રવાહના પેપરમાં કુલ 3829 વિદ્યાર્થીઓમાંથી 21 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. અને 3808 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજરોજ ધોરણ -12ના સામાન્ય પ્રવાહના SPCCના પેપરમાં કુલ 3829 વિદ્યાર્થીઓમાંથી 3808 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેમાં ગુજરાતી માધ્યમમાં પેપર આપતા કુલ 3722 વિદ્યાર્થીઓમાંથી 3702 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 20 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.તેમજ અંગ્રેજી માધ્યમમાં પેપર આપતા કુલ 107 વિદ્યાર્થીઓમાંથી 106 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 1 વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો.