મોરબી : રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત કોઈ પણ બાળકને 1 જૂન સુધીમાં પાંચ વર્ષ પૂર્ણ થયા હોય તેને ધો. 1થી 8 સુધીમાં ખાનગી શાળામાં મફત પ્રવેશ મળવા પાત્ર છે. જેના ફોર્મ તા.31 માર્ચથી 11 એપ્રિલ સુધી https://rte.orpgujarat.com વેબસાઈટ પર ઓનલાઈન ભરવામાં આવશે. સમતા ફાઉન્ડેશન- મોરબી દ્વારા જ્ઞાતિભેદ વિના તમામ સમાજના ગરીબ વિદ્યાર્થીઓના આર.ટી. એકટ અંતર્ગત વિનામૂલ્યે 4 સેન્ટરો પર ફોર્મ ભરી આપવામાં આવશે. સ્થળ -1 ડો. બાબા સાહેબ આંબેડકરજી લાઈબ્રેરી, શોપ નં 12, એસબીઆઈ બેન્ક સામે, મોરબી-1 ધર્મેશભાઈ મકવાણા મો.નં. 8000827461 સ્થળ 2 ઓમશ્રી સ્ટુડિયો-ઝેરોક્ષ 20, ખોડિયાર ચેમ્બર, નઝરબાગ રોડ,નોબલ કિડ્ઝ સ્કૂલની બાજુમાં,મોરબી-2 મહેશભાઈ ભંખોડીયા મો.નં. 9913897605 સ્થળ- 3 યુનિક સાઇબર ઝોન સૂર્યોદય કોમ્પલેક્ષ, શોપ નં. 12એસબીઆઈ બેન્ક સામે, મોરબી-1ધર્મેશભાઈ મકવાણા મો.નં. 8000827461 સ્થળ 4 રાહુલભાઈ સોલંકી ગામ- નવી પીપળી જેતપર રોડ, મોરબી-2 મો.નં. 8000011877 જરૂરી પુરાવા બાળકનું આધારકાર્ડ બાળકનું જન્મ પ્રમાણપત્ર બાળકની બેન્ક પાસબુક ( મરજિયાત) બાળકના પાસપોર્ટ સાઈઝના બે ફોટો આંગણવાડીમાં 2 વર્ષ અભ્યાસ કર્યાનું પ્રમાણ પત્ર ( મરજિયાત) વાલીનો જાતિનો દાખલોમાતા -પિતાનાં આધારકાર્ડ રેશન કાર્ડ/ લાઈટબિલ વાલીની બેન્ક ખાતાની પાસબુકઆ વકનો દાખલો ( ગ્રામીણ -1.20 લાખ આવક, શહેરી 1.50 લાખ) બીપીએલ પ્રમાણપત્ર ( સ્કોર 0થી 20)