ખ્યાતનામ બ્યુટી પાર્લરમાં કારકિર્દી ઘડવાની સુવર્ણ તક : અનુભવીને પ્રથમ પસંદગી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના નંબર વન મેગા બ્યુટી ઝોનમાં કુલ 6 ફિમેલ પોસ્ટ ઉપર વેકેન્સી જાહેર કરવામાં આવી છે. જેમાં અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવી રહી છે. જો આ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા ઇચ્છતા હોય તો આજે જ સંપર્ક કરો. મોરબીના શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ નજીક સત્યેશ્વર મહાદેવ મંદિર પાસે મેગા બ્યુટી ઝોન કાર્યરત છે. આ બ્યુટી ઝોન મોરબીની મહિલાઓની પ્રથમ પસંદ છે. ખૂબ વિશાળ ગ્રાહક સમુદાય ધરાવતા આ બ્યુટી ઝોનમાં હાલ વેકેન્સી જાહેર કરવામાં આવી છે. જેમાં 5 ફિમેલ બ્યુટીશિયન અને 1 ફિમેલ એકાઉન્ટન્ટની ભરતી કરવામાં આવનાર છે. આ બન્ને જગ્યાઓ ઉપર બેઝિક સેલેરી સાથે કમિશન પણ આપવામાં આવશે. વધુ વિગત માટે મો.નં. 8980400003 ઉપર સવારે 10 વાગ્યાથી 7 વાગ્યા સુધી સંપર્ક કરવાનો રહેશે. તેમ એક યાદીમાં જણાવાયું છે.