પેકેજનું બુકીંગ શરૂ : આપનું મનપસંદ પેકેજ સિલેક્ટ કરો વેકેશનને બનાવો યાદગાર મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફરવાના શોખીન એવા મોરબીવાસીઓ માટે બેસ્ટ વોએજ પ્રા. લી. (અમદાવાદ) ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને શ્રીલંકાના ખાસ પેકેજ લઈને આવ્યું છે. આ પેકેજનું બુકીંગ શરૂ થઈ ગયું છે. તો આજે જ આપનું મનપસંદ પેકેજ સિલેક્ટ કરો અને ફૂલ સર્વિસ સાથે ફરવાની મજા માણો. ઓસ્ટ્રેલિયન બોનાન્ઝા આ ટુરમાં 11 રાત્રી / 12 દિવસ છે. ટુર 3 મે, 12 મે, 26 મેએ શરૂ થશે. ગોલ્ડ કોસ્ટમાં 4 રાત્રી, કેર્ન્સમાં 2 રાત્રી, મેલબોર્નમાં 2 રાત્રી, સિડનીમાં 3 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 11 બ્રેકફાસ્ટ, 10 લંચ અને 11 ડિનર સામેલ છે. ડિસ્કવરી સાઉથ આફ્રિકા આ ટુરમાં 11 રાત્રી / 12 દિવસ છે. ટુર 5 મે, 9 મે, 15 મે, 21 મે, 24 મે, 2 જૂન અને 10 જૂને શરૂ થશે. જેમાં સનસીટીમાં 2 રાત્રી, બેલા બેલા ગેમ રિઝર્વમાં 1 રાત્રી, જોહનીસબર્ગમાં 1 રાત્રી, ગાર્ડન રૂટમાં 3 રાત્રી, હરમનસમાં 1 રાત્રી, કેપ ટાઉનમાં 3 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 11 બ્રેકફાસ્ટ, 10 લંચ અને 11 ડિનર સામેલ છે. આ ટૂરમાં ગુજરાતી મહારાજ સાથે રહેશે જે ગુજરાતી ફૂડ બનાવીને જમાડશે. સિનિક શ્રીલંકા આ ટુરમાં 7 રાત્રી / 8 દિવસ છે. ટુર 20 એપ્રિલ, 15 મે, 25 મે, 5 જૂને શરૂ થશે. જેમાં કેન્ડીમાં 2 રાત્રી, નુવારા ઈલિયામાં 2 રાત્રી, બેન્ટોટામાં 2 રાત્રી, કોલંબોમાં 1 રાત્રીનું રોકાણ રહેશે. પેકેજમાં 7 બ્રેકફાસ્ટ, 5 લંચ અને 7 ડિનર સામેલ છે. તમામ જગ્યાએ રોકાણ 5 સ્ટાર હોટેલમાં રહેશે. વધુ વિગત માટે પંકજભાઈ મો.નં. 8511116314નો સંપર્ક કરવા જણાવાયુ છે. સમર ગ્રુપ ટુર અમેરિકા કેનેડા યુરોપ દુબઇ સમર ડોમેસ્ટિક ગ્રુપ ટુર ચારધામ ( મહારાજની રસોઇ સાથે) લેહ-લદાખ સિક્કિમ કાશ્મીર હિમાચલ