મોરબી : મોરબી તાલુકાના સોખડા ગામના પાટિયા નજીકથી તાલુકા પોલીસ ટીમે પરેશભાઇ અરવિંદભાઇ મુછડીયાને ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં.1 સુપીરીયર વ્હીસ્કીની બોટલો નંગ-4 કિંમત રૂપિયા 1500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.