હળવદ : હળવદના માણેકવાડા ગામથી સમથેરવા જવાના રસ્તે મુનાભાઈ રૈયાભાઈ કાંજીયા ઉ.વ. 30 રહે. હાલ માણેકવાડાને ગેરકાયદે બંદૂક સાથે પકડી પાડી પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.