મોરબી : વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, ગૌરક્ષા મોરબી જિલ્લા, મોરબી શહેર અને મોરબી ગ્રામ્યની ટીમ દ્વારા દેશના મહાન ક્રાંતિકારી અને વિર યોદ્ધા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુજીના બલિદાન દિવસ તેમજ શહિદ દિવસ નિમીતે ગાંધી ચોક ખાતે તેમની પ્રતિમાંને ફુલહાર કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.