સૌથી વધુ કપાસ તથા સૌથી ઓછી જુવાર અને બજારાની આવક : ઘઉંનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.21 માર્ચના રોજ સૌથી વધુ કપાસ તથા સૌથી ઓછી જુવાર અને બજારાની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ ઘઉંનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ જોઈએ. મોરબી માર્કેટ યાર્ડમાં કપાસની 1707 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1600 અને ઊંચો ભાવ રૂ. 2104,ઘઉંની 990 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 427 અને ઊંચો ભાવ રૂ. 521, મગફળી (ઝીણી)ની 60 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1025 અને ઊંચો ભાવ રૂ. 1175, જીરુંની 644 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 2400 અને ઊંચો ભાવ રૂ.3970,બજારાની 3 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.484 અને ઊંચો ભાવ રૂ. 557, જુવારની 3 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 487 અને ઊંચો ભાવ રૂ. 487,ધાણાની 60 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1601 અને ઊંચો ભાવ રૂ.1854 છે. વધુમાં,અડદની 18 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.460 અને ઊંચો ભાવ રૂ.1100,ચણાની 966 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.854 અને ઊંચો ભાવ રૂ.922,એરંડાની 44 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1386 અને ઊંચો ભાવ રૂ.1418,મેથીની 18 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1026 અને ઊંચો ભાવ રૂ.1133,તુવેરની 50 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1097 અને ઊંચો ભાવ રૂ.1187,રાયની 215 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1096 અને ઊંચો ભાવ રૂ.1180, રાયડાની 524 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1114 અને ઊંચો ભાવ રૂ.1208 છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..