મોરબી : મોરબીના આઇકોન ગ્રેનાઇટો કારખાનામા કામ કરતા ચેનસિંહ ગંગારામ ઉવ.32 નામના શ્રમિક કામ કરતી વેળાએ ઉંચાઈ ઉપરથી પટકાતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે સિટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.