મોરબીના DVS VIDEOનો 13માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ખાસ ઓફર્સ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હાલના સમયમાં પ્રિવેડિંગ ફોટોશૂટનો જબરો ક્રેઝ છે. પણ આ ફોટોશૂટ માટે ખર્ચ પણ મોટો થાય છે. આ ખર્ચની ચિંતા કરતા લોકો માટે ખુશખબર આવી છે. મોરબીના DVS VIDEOનો 13માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ખાસ ઓફર્સ રાખવામાં આવી છે. જેમાં પ્રિવેડીંગ ફોટોશુટ માત્ર રૂ.7999માં કરી આપવામાં આવે છે. મોરબીમાં DVS VIDEO કે જે છેલ્લા 12 વર્ષથી પોતાની આવડત અને અનુભવોથી ફોટોગ્રાફીમાં એક આગવી છાપ ધરાવે છે. જેઓએ મોરબીવાસીઓના કોઇ પણ ઇવેન્ટને આજીવન યાદગાર બનાવી છે. ત્યારે 13માં વર્ષની સફળતાના શુભ અવસર પર પોતાને સાથ આપનાર મોરબીવાસીઓના યુવા કપલની પ્રિવેડીંગ ફોટોગ્રાફી માટે મર્યાદિત સમય માટે ખાસ ઓફર મુકવામાં આવી છે. જેમાં માત્ર રૂ. 7999માં પ્રિવેડિંગ ફોટોગ્રાફી કરી આપવામાં આવે છે. DVS VIDEO મોરબી તેમજ રાજકોટના અનેક શુભ પ્રસંગોને ફોટો તેમજ વીડિયો રૂપે પોતાની આગવી કલાથી પોતાના કેમેરામાં બખુબી રીતે કંડારી આજીવન સંભારણું બનાવી ચુક્યા છે. DVS VIDEOના માલીક દિવ્યેશભાઇ પોતાને સતત નવી ટેકનોલોજીથી અપડેટ કરવા ભારતના ઘણા બધા ખ્યાતનામ ફોટોગ્રાફરના સેમીનાર પણ કરતા રહે છે. તો વેડીંગ ફોટોગ્રાફી, પ્રિવેડીંગ શુટ, સીનેમેટોગ્રાફી, લાઇવ વીડીયો માટે એક વખત જરૂર ફોન કરો. વધુ વિગત માટે દિવ્યેશભાઇ મો.નં. 9909950608 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.