માળીયા : માળીયા મિયાણા પોલીસે સુલતાનપુર ગામે દરોડો પાડી આરોપી વિભાભાઈ બચુભાઇ રાણેવાળીયાના રહેણાંકમાંથી વિદેશી દારૂના ચપલા નંગ 16 કિંમત રૂપિયા 960 કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.