મોરબી : નરશીભાઈ મહાદેવભાઈ વીડજા (ઉ. વ.૬૭)નું તા. ૧૯ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૧ને સોમવારે સવારે ૮:૦૦થી ૧૦:૦૦ કલાકે તેમના નિવાસ સ્થાને, હરિહર નગર -2, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે. તથા બપોરે ૩:૦૦ થી ૫:૦૦ કલાકે સ્વામિનારાયણ મંદિર, જૂના ઘાંટીલા ખાતે રાખેલ છે. લી. ભરતકુમાર નરશીભાઈ વીડજા ગોવિંદભાઈ મહાદેવભાઈ વીડજા ચંદુભાઈ નથુભાઈ વીડજા જગદીશભાઈ નથુભાઈ વીડજા શાંતિલાલ નથુભાઈ વીડજા મહેશભાઈ નથુભાઈ વીડજા લલિતભાઈ ગોવિંદભાઈ વીડજા શૈલેષભાઈ ગોવિંદભાઈ વીડજા અક્ષર ભરતકુમાર વીડજા