સૌથી વધુ કપાસ તથા સૌથી ઓછી કાળા તલની આવક : ઘઉંનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.19 માર્ચના રોજ સૌથી વધુ કપાસ તથા સૌથી ઓછી કાળા તલની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ ઘઉંનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે.ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ જોઈએ. મોરબી માર્કેટ યાર્ડમાં કપાસની 1077 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1600 અને ઊંચો ભાવ રૂ. 2024,ઘઉંની 395 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 426 અને ઊંચો ભાવ રૂ. 536,મગફળી (ઝીણી)ની 22 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1052 અને ઊંચો ભાવ રૂ. 1136,તલની 10 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1600 અને ઊંચો ભાવ રૂ. 2050, જીરુંની 521 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 2340 અને ઊંચો ભાવ રૂ. 3970, ધાણાની 80 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1570 અને ઊંચો ભાવ રૂ.1933, મેથીની 12 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.700 અને ઊંચો ભાવ રૂ. 1155 છે. વધુમાં,તુવેરની 42 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1161 અને ઊંચો ભાવ રૂ.1201,ચણાની 204 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 856 અને ઊંચો ભાવ રૂ. 912,એરંડાની 26 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1356 અને ઊંચો ભાવ રૂ.1400,કાળાતલની 5 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1500 અને ઊંચો ભાવ રૂ. 2000, રાયની 18 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1130 અને ઊંચો ભાવ રૂ. 1174, રાયડોની 345 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1120 અને ઊંચો ભાવ રૂ. 1214 છે.