સૌથી વધુ કપાસ તથા સૌથી ઓછી સોયાબીન અને મગની આવક : ઘઉંનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.17 માર્ચના રોજ સૌથી વધુ કપાસ તથા સૌથી ઓછી સોયાબીન અને મગની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ ઘઉંનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ જોઈએ. મોરબી માર્કેટ યાર્ડમાં કપાસની 1485 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1650 અને ઊંચો ભાવ રૂ. 2100, ઘઉંની 685 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 430 અને ઊંચો ભાવ રૂ. 580, મગફળી (ઝીણી)ની 27 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1100 અને ઊંચો ભાવ રૂ. 1165, જીરુંની 625 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2340 અને ઊંચો ભાવ રૂ.3890,સોયાબીનની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1369 અને ઊંચો ભાવ રૂ.1369, જુવારની 3 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 471 અને ઊંચો ભાવ રૂ. 471, મગની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1025 અને ઊંચો ભાવ રૂ. 1025 છે. વધુમાં, અડદની 8 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 791 અને ઊંચો ભાવ રૂ.1015, ચણાની 577 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 850 અને ઊંચો ભાવ રૂ. 890, એરંડાની 68 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1377 અને ઊંચો ભાવ રૂ. 1402,રાયની142 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1111 અને ઊંચો ભાવ રૂ. 1176, રાયડોની 252 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1135 અને ઊંચો ભાવ રૂ. 1215, ધાણાની 54 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1300 અને ઊંચો ભાવ રૂ.1900, તુવેરની 14 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1072 અને ઊંચો ભાવ રૂ.1180 છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..