સફળતાપૂર્વક 11માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે શિખંડ તથા મઠ્ઠાની નવી વેરાયટી લોન્ચ : ફિનિક્સની પ્રોડક્ટ હાલ 4 રાજ્યોમાં મચાવે છે ધૂમ કોઈ પણ પ્રસંગ માટે શિખંડ- આઈસ્ક્રીમ તથા ડેરી પ્રોડક્ટના ઓર્ડર પણ લેવાશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખ્યાતનામ ફિનિક્સ આઈસ્ક્રીમ એન્ડ ડેરી ફાર્મનો સફળતા પૂર્વક 11માં વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે. જે શુભ અવસર ઉપર શિખંડ તથા મઠ્ઠાની નવી વેરાયટી લોન્ચ કરવામાં આવી છે. તેમાં પણ ધૂળેટીની ખાસ ઓફર હેઠળ તા.17 અને 18ના રોજ એક કિલો શિખંડ ઉપર 250 એમએલ આઈસ્ક્રીમ ફ્રી આપવામાં આવી રહ્યો છે. મોરબીમાં શનાળા બાયપાસ પાસે ભક્તિનગર સર્કલ નજીક ફિનિક્સ આઈસ્ક્રીમ એન્ડ ડેરી ફાર્મ એન્ડ સોડા શોપ કાર્યરત છે. જેમનું મેન્યુફેક્ચરિંગ યુનિટ રાજપર રોડ - શનાળા ખાતે છે. મોરબી એક નાના કારખાનાથી શરૂઆત કરી ફિનિક્સે ગુજરાતભરમાં પોતાની પ્રોડક્ટને વિસ્તારી હતી. ત્યારબાદ રાજસ્થાન, એપી, મહારાષ્ટ્ર મળી કુલ ચાર રાજ્યોમાં સફળતા સાથે માર્કેટ કવર કર્યું છે. ફિનિક્સે હાલ 11માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ શુભ અવસરે ફિનિક્સ દ્વારા શિખંડ તથા મઠ્ઠો લોન્ચ કર્યો છે. અહીં શુભ અવસરે હોલસેલ તથા રિટેઇલ ભાવે શિખંડ મળશે. આ ઉપરાંત તમામ ડેરી આઈટમ મળશે. આ સાથે અહીં આઈસ્ક્રીમ તથા કોન, કેન્ડી, પાર્ટી પેક, 99 ફ્લેવરની લુઝ આઈસ્ક્રીમ મળશે. જેના માટે વેપારી ભાઈઓ પણ આવકાર્ય છે. વધુમાં ધુળેટી નિમિતે અહીં ખાસ ઓફર મુકવામાં આવી છે. જેમાં તા.17 અને 18ના રોજ 1 કિલો શિખંડ સાથે 250 એમએલ બેબી પેક આઈસ્ક્રીમ ફ્રી આપવામાં આવશે. તો આ દિવસે શિખંડ લેવા જરૂર પધારો. વધુ વિગત માટે મો.નં. મો.નં. 9978812412 અથવા 9825882415 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. રિટેઇલ શોપ ફિનિક્સ આઈસ્ક્રીમ & ડેરી ફાર્મ & સોડા શોપ ભક્તિનગર સર્કલ, શનાળા બાયપાસ, મોરબી ફેકટરી ફિનિક્સ મિલ્ક પ્રોડક્ટ રાજપર રોડ, શનાળા, મોરબી