માળિયા(મી.) : મોટા દહીંસરાના આહીર સમાજના આગેવાન તથા તાલુકા પંચાયતના પુર્વ સદસ્ય તેમજ કોંગ્રેસ અગ્રણી જેઠાભાઇ વશરામભાઈ બલસરાનું તા.14ને સોમવારના રોજ અવસાન થયેલ છે.