જીન્સ, કોટન પેન્ટ, ટી શર્ટ, શર્ટ અને શોર્ટ્સ સહિતના મેન્સ વેરનો આકર્ષક ખજાનો : હોળી ધમાકા ઓફર્સ હેઠળ 25 ટકાથી લઈને 40 ટકાનું ડિસ્કાઉન્ટ તો ચાલુ જ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કાશ્મીરના ઇતિહાસની કલંક રૂપ ઘટના અને કાશ્મીરી પંડિતોએ ભોગવેલી યાતનાઓ દર્શાવતી ધ કાશ્મીર ફાઇલ્સ મુવી દરેક દેશવાસીઓએ જોવી જરૂરી છે. ત્યારે મોરબીની પોતાની બ્રાન્ડ માનસ લાઇફસ્ટાઇલ દ્વારા કાશ્મીર ફાઇલ્સ જોનારાને એક્સ્ટ્રા 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અહીં હાલ ધમાકેદાર ઓફર્સ ચાલી રહી છે. જેમાં 25થી 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. વધુમાં તા.20 સુધી ધ કાશ્મીર ફાઇલ્સ મુવીની ટિકિટ બતાવવા ઉપર વધારાનું 10 ટકા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. વધુમાં માનસ લાઇફસ્ટાઇલ દ્વારા કોર્પોરેટ ટી શર્ટનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. કોઈ પણ કંપનીના ઓર્ડર પ્રમાણે લોગો અને ડિઝાઇન સાથેના ટી શર્ટ પણ ખાસ તૈયાર કરી આપવામાં આવે છે. કંપનીનો રિટેઇલ ફેક્ટરી આઉટલેટ લીલાપર કેનાલ રોડ પર લાડલી પાર્ટી પ્લોટની પાછળ કાર્યરત છે. તો આજે જ પધારો અને શોપિંગની મજા માણો. વધુ વિગત માટે મો.નં.9712256506 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.