મોરબી : મોરબી જિલ્લા પેન્શનર સમાજના આજીવન સભાસદો માટેની સામાન્ય સભા તા. 22 માર્ચને મંગળવારે સવારે 9:30 કલાકે પંચમુખી હનુમાનજીનું મંદિર, ધરમપુર રોડ, ઉમા ટાઉનશિપ સામે રાખવામાં આવેલ છે. રજિસ્ટ્રેશન ફી રૂ. 200 રાખવામાં આવેલ છે. તેમ પ્રમુખ જે.એસ. ડાંગરની યાદીમાં જણાવાયું છે.