હરાજીમાં રહેલુ ગોલ્ડ પણ છોડાવી અપાશે : બજાર ભાવે જ સોનાની ખરીદી કરી આપની ચિંતા દૂર કરશે વર્ષો જૂની વિશ્વાસપાત્ર પેઢી મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સોના ઉપર લોન લીધા બાદ હપ્તા ભરવામાં નિષ્ફળ ગયા છો ? ગોલ્ડ હરાજીમાં છે ? તો આ સોનાની ચિંતા છોડો, કારણકે મોરબીની વર્ષો જૂની વિશ્વાસપાત્ર પેઢી M.K. ગોલ્ડ બાયર આપની ચિંતા ખૂબ સરળતાથી દુર કરશે. આવી સમસ્યા ધરાવતા વ્યક્તિ આજે જ સંપર્ક કરો. કોઈ વ્યક્તિએ બેંક કે પેઢી પાસે સોનુ ગીરવે મૂકીને લોન લીધી હોય છે. તે લોનના હપ્તા ચુકવવામાં નિષ્ફળ જતા સોનુ બેંક કે પેઢી દ્વારા જપ્ત કરી લેવામાં આવે છે. બાદમાં આ સોનાની હરરાજી કરવામાં આવે છે અથવા બીજે ક્યાંક વેચી દેવામાં આવે છે.આવા કિસ્સામાં સોનું બજાર ભાવથી નીચે વેચાઈ તો લોન લેનાર વ્યક્તિને નુકસાન જાય છે. પણ મોરબીમાં કાર્યરત M.K. ગોલ્ડ બાયર આવા સોનાને બજાર ભાવે ખરીદી લોનના તથા હપ્તાના ચક્કરમાંથી તુરંત છુટકારો અપાવી દયે છે. વધુ વિગત માટે M.K. ગોલ્ડ બાયરના કરણભાઈ ઝીલરીયા મો.નં. 8866880668 અથવા દિલીપભાઈ ઝીલરીયા 9898736415નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.