મોરબી : મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિર સામે રહેતા નીતાબેન મુકેશભાઇ મકવાણા ઉ.28 નામના મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.