પુના અને બરોડામાં હજ્જારો ગ્રાહકોને સંતોષકારક સર્વિસ આપનાર ઓમ એન્ટરપ્રાઇઝનું મોરબીમાં નવું સાહસ ફેકટરી, ઓફીસ કે ઘરના તમામ ઇન્ટિરિયર વર્ક કરી અપાશે : શ્રેષ્ઠ સર્વિસ અને ક્વોલિટી પ્રોડક્ટ તે પણ પ્રાઈઝ ગેરેન્ટી સાથે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પુના અને બરોડામાં હજ્જારો ગ્રાહકોને સંતોષકારક સર્વિસ આપનાર ઓમ એન્ટરપ્રાઇઝનું મોરબીમાં નવું સાહસ હવે મોરબીમાં પણ શરૂ થયું છે. જેથી હવે મોરબીવાસીઓને પણ ઇન્ટીરિયર ડિઝાઇનથી માંડીને ફર્નિચર અને કલરકામ સુધીની તમામ સર્વિસ એક જ સ્થળે મળશે. મોરબીના મહેન્દ્રનગરમાં રામધન આશ્રમ સામે સુપર માર્કેટમાં ઓફીસ નં. FF-14માં ઓમ એન્ટરપ્રાઇઝનો શુભારંભ થયો છે. ઓમ એન્ટરપ્રાઇઝ ઇન્ટિરિયર વર્ક ક્ષેત્રે છેલ્લા 10 વર્ષથી પુના અને બરોડામાં કાર્યરત છે. ઓમ એન્ટરપ્રાઇઝની ખાસિયત એ છે કે તે એ ટુ ઝેડ સર્વિસ આપે છે. અહીં ઇન્ટિરિયર ડિઝાઇન, આર્કિટેક ડિઝાઇન, ફર્નિચર, મોડ્યુલર કિચન, ફોલ સેલિંગ, કલર વર્ક, વોલપેપર વગેરેનું પ્લાનિંગ કરી આપવાની સાથે તૈયાર કરી તમામ પ્રકારની સુવિધા પૂરી પાડે છે. સાથે પ્રોફેશનલ આર્કિટેક જયમીન પટેલ દ્વારા 2ડી ડિઝાઇન બનાવીને ફ્રીમાં આપવામાં આવે છે. અને તેઓના માર્ગદર્શન હેઠળ દરેક વર્ક પૂર્ણ કરવામાં આવે છે. ફેકટરી, ઘર કે ઓફિસના ઇન્ટિરિયર માટે જ્યારે ગ્રાહક બહારથી કોઈ પ્રોડક્ટ લ્યે છે ત્યારે છેતરાવવાનો ભય રહે છે. પણ ઓમ એન્ટરપ્રાઇઝ રો- મટીરીયલ પણ પુરી પાડે છે. અહીં શ્રેષ્ઠ સર્વિસ અને ક્વોલિટી પ્રોડક્ટ તે પણ પ્રાઈઝ ગેરેન્ટી સાથે આપવામાં આવે છે. તો ઇન્ટિરિયર વર્ક કરાવતા પૂર્વે એક વખત અવશ્ય સંપર્ક કરો. વધુ વિગત માટે જયમીન પટેલ મો.નં. 9687711518, નિકુંજ પટેલ મો.નં. 9712716554, જસ્મીન પટેલ મો.નં. 9879875478નો સંપર્ક કરવા જણાવાયું છે.