હળવદ : હળવદના વિનોબા ગ્રાઉન્ડ નજીકથી પોલીસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા આરોપી ભુપત ઉર્ફે મુનો લખમણભાઇ બજાણીયાને વર્લી સાહિત્ય તથા રોકડા રૂપિયા 11,200 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.