મોરબી : મજદૂર સંઘ દ્વારા યોજવામાં આવલ જનસભા અને શક્તિ પ્રદર્શનમાં મોરબીના વિવિધ સંગઠનના હોદ્દેદારો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. જેમાં મધ્યાહન ભોજનના પ્રમુખ મહાદેવભાઈ ઉટવાડિયા સહિતની ટીમ, મોરબી નવલખી બંદરના યુનિટ પ્રમુખ એસ.બી. જાડેજા સહિતની ટિમ અને મોરબી જિલ્લા મજદૂર સંઘના પ્રમુખ, મંત્રી વી.જે. સુમળ સહિતનાએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.