મોરબી : મોરબીમાં રવિવારે હોમીયોપેથી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ હોમીયોપેથી કેમ્પનો લાભ લેવા જાહેર જનતાને આમંત્રણ આપવામા આવ્યું છે. મોરબીમાં જન જાગૃતિ અભિયાન તેમજ ગાયત્રી ચેતના કેન્દ્ર-મોરબી દ્વારા હોમીયોપેથી કેમ્પનું આયોજન કરવામાં છે.આ હોમીયોપેથી કેમ્પનું આવતીકાલે તા.6ને રવિવારના રોજ સવારના 10 થી 1 વાગ્યા સુધી અને સાંજે 3 થી 5 વાગ્યા સુધી ગાયત્રી ચેતના કેન્દ્ર,ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ-મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.વધુ માહિતી માટે મો.6352299810 સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.