જિલ્લામાં 3 દર્દીઓ સાજા થયા મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાનો માત્ર 1 કેસ સામે આવ્યો છે. જ્યારે એક્ટિવ કેસ ઘટીને 19 થયા છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 621 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 1 દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સામે 3 દર્દીઓ રિકવર પણ થયા છે. 2 માર્ચ, બુધવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત મોરબી ગ્રામ્ય : 01 મોરબી શહેર : 00 વાંકાનેર ગ્રામ્ય : 00 વાંકાનેર શહેર : 00 હળવદ ગ્રામ્ય : 00 હળવદ શહેર : 00 ટંકારા ગ્રામ્ય : 00 ટંકારા શહેર : 00 માળિયા ગ્રામ્ય : 00 માળિયા શહેર : 00 કુલ : 01 2 માર્ચ, બુધવારે રિકવર થયેલા કેસની વિગત મોરબી તાલુકા : 00 વાંકાનેર તાલુકા : 00 હળવદ તાલુકા : 02 ટંકારા તાલુકા : 01 માળિયા તાલુકા : 00 કુલ ડિસ્ચાર્જ : 03