મોરબી : મોરબી ત્રાજપરમાં ઓરિયન્ટ બેન્ક નજીક જાહેરમાં જુગાર રમતા જીતેન્દ્રભાઇ ઘોઘાભાઇ બાબરીયા, મુકતાબેન મનસુખભાઇ સનુરા, રીન્કુબેન દિપકભાઇ સનુરા અને મંજુબેન દિનેશભાઇ સનુરાને પોલીસે રોકડા રૂ.1170 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.