બે ખ્યાતનામ જવેલર્સના આભૂષણો એક જ સ્થળે : એક્ઝિબિશન માત્ર બે જ દિવસ ચાલશે : ફ્રી એન્ટ્રી, એક વખત મુલાકાત અવશ્ય લેવા જેવી સુરતના ખ્યાતનામ કાંતિલાલ જવેલર્સ અને અમદાવાદના લોકપ્રિય DPR જ્વેલરીના મનમોહક આભૂષણો ઘરઆંગણેથી ખરીદવાનો સુવર્ણ અવસર ( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીવાસીઓને ઘર આંગણે જ ખ્યાતનામ પેઢીઓના આભૂષણો અને ખરીદવાની અમૂલ્ય તક મળી છે. કારણકે મોરબીમાં સોમવારથી ગેહેના એક્ઝિબિશનનો ધમાકેદાર પ્રારંભ થયો છે.આ જાજરમાન એક્ઝિબિશનમાં એક જ છત નીચે 2 નામાંકિત પેઢીઓની જવેલરી મળી રહી છે. તો અહીં જરૂર પધારો અને મનમોહક જવેલરીની ખરીદી કરો. મોરબીના સ્કાય મોલમાં તા.28 ફેબ્રુઆરીને સોમવારે તેમજ 1 માર્ચને મંગળવારે એમ બે દિવસ માટે ગેહેના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતના ખ્યાતનામ કાંતિલાલ જવેલર્સ અને અમદાવાદના લોકપ્રિય DPR જ્વેલરીએ ભાગ લીધો છે.આ એક્ઝિબિશનમાં મોરબીવાસીઓ માટે ખાસ રિયલ ગોલ્ડ જવેલરી, એન્ટિક ગોલ્ડ જવેલરી, ડાયમંડ જવેલરી, જળાઉ જવેલરી, પોલકી જવેલરીની ખૂબ મોટી વેરાયટી મળી રહી છે. ખાસ લગ્નપ્રસંગ માટે પણ અહીંથી તમામ જવેલરી મળી રહી છે. એક્ઝિબિશનનો સમય સવારે 10-30 થી રાત્રે 8 સુધીનો રાખવામાં આવ્યો છે.આવુ એક્ઝિબિશન મોરબીમાં અગાઉ પણ યોજાયુ હતું. જેને ભવ્ય પ્રતિસાદ મળતા ફરી આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ જાજરમાન એક્ઝિબિશનનું આયોજન મુંબઈની ખ્યાતનામ દ્રષ્ટિ ઇવેન્ટ્સ એન્ડ પ્રમોશનલ પ્રા.લી. દ્વારા કરવામાં આવ્યું છે. ઓર્ગેનાઇઝર ધર્મેશ ખેરગાવકરના નેજા હેઠળ આ કંપનીએ છેલ્લા 10 વર્ષમાં 300થી વધુ એક્ઝિબિશનનું સફળ આયોજન કર્યું છે. આ પ્રકારના એક્ઝિબિશનનો મોરબીમાં ફરી સોમવારથી પ્રારંભ થવાનો છે. તો અવશ્યપણે આ એક્ઝિબિશનનો લ્હાવો લ્યો અને જવેલરીનું શોપિંગ કરો. વધુ વિગત માટે મો.નં.9892398360 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.