આર્યસમાજ પ્રવૂતી પરીચય, કેટલાક મહાન શિષ્યો, માનવીય જીવનમાં માન્યતાઓનુ માપદંડ જીવન ચરિત્રનો જાણવા જેવા અનેક પ્રસંગો અગાઉ વાચી ગયા હાલે આર્ય સમાજની સ્થાપના માટે દયાનંદ સરસ્વતીએ કમર કસી છે ત્યારે હાલે આર્યસમાજની પ્રવુતી વિશે આછેરું પિરસુ છુ જેથી આગળના ભાગમાં સરળતા રહે. આર્યસમાજ એક વિશાળ,વિશ્વવ્યાપી લોક તાંત્રિક સામાજિક સંગઠનના રૂપમાં કાર્યરત છે.તેનાં વર્તમાન સંગઠનનાં કેટલાંક વિશિષ્ટ બિંદુ નીચે મુજબ છે. લગભગ ૧૦,૦૦૦ આર્યસમાજ મંદિર વિશ્વભરમાં સ્થપાયેલ છે. લગભગ ૨,૫૦૦ શૈક્ષણિક સંસ્થાઓ – વિદ્યાલય, મહાવિદ્યાલય અને ડી.એ.વી. નું સંચાલન કરવામાં આવે છે. કદાચ સરકારી તંત્ર પછીનું સૌથી મોટું શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન આર્યસમાજ કરે છે. લગભગ ૬૦૦ ગુરુકુળો, પ્રાચીન-વૈદિક પદ્ધતિના આવાસીય શિક્ષણ સંસ્થાનો ચલાવે છે. ૧૦,૦૦૦ કરતા પણ વધુ અનાથ-અસહાય બાળકોનું પાલન પોષણ વિવિધ સ્થળોએ અનાથાલપોમાં કરવામાં આવે છે. ૨૫ મોટા અને લગભગ ૫,૦૦૦ નાના સ્વાસ્થ્ય કેન્દ્રો દ્વારા માનવમાત્રની સેવા કરવામાં આવે છે. આડંબર અને જાત-પાતના બંધનોથી મુક્ત હજારી વિવાહ સંસ્કારોનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. નવી પેઢીના શારીરિક વિકાસ માટે આર્યવીર દળ અને આર્યવીરાંગના દળ દ્વારા હજારો વ્યાયામ શાળાઓનું સંચાલન કરીને બાળકોને નૈતિક, ભૌતિક શિક્ષણ આપવામાં આવે છે. તેમજ હજારો નિવાસી શિબિરોનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. જેના દ્વારા બાળકો અને યુવાનોને સંસ્કારિત અને શારીરિક રીતે પ્રશિક્ષિત કરવામાં આવે છે. ભારતના વનવાસી ક્ષેત્રોમાં વિદ્યાલયોનું સંચાલન કરીને વનવાસી બાળકોને શિક્ષણ આપવામાં આવે છે તેમજ વનવાસી ક્ષેત્રનાં યુવકોને ઉચ્ચશિક્ષણ મળે રહે તેવી નિવાસી વ્યવસ્થા શહેરી ક્ષેત્રમાં કરવામાં આવે છે. મહિલાઓ માટે લઘુઉદ્યોગ તાલીમ કેન્દ્રોનું સંચાલન, આર્થિક દૃષ્ટિએ નબળી મહિલાઓ માટે મહિલા આશ્રમ,વાનપ્રસ્ય અને સંન્યાસ આશ્રમો વગેરેનું સંચાલન કરવામાં આવે છે. આટલુ જાણી તો દશ નિયમો પણ જાણવા જોઈ. જે આજની તારીખમાં પણ લાગુ પડે છે. ૧. સર્વ સત્યવિદ્યા અને જે પદાર્થ વિદ્યાથી જાણવામાં આવે છે તે સર્વનું આદિ મૂળ પરમેશ્વર છે. ૨.ઇશ્વર સચ્ચિદાનંદસ્વરૂપ, નિરાકાર, સર્વશક્તિમાન, ન્યાયકારી દયાળુ, અજન્મા, અનંત, નિર્વિકાર, અનાદિ, અનુપમ સર્વાધાર, સર્વેશ્વર, સર્વવ્યાપક, સર્વાન્તર્યામી, અજર, અમર, અભય, નિત્ય, પવિત્ર અને સૃષ્ટિકર્તા છે તેની જ ઉપાસનાં કરવી યોગ્ય છે. ૩. વેદ સર્વ સત્યવિદ્યાઓનું પુસ્તક છે. વેદ ભણવા-ભણાવવા અને સાંભળવા-સંભળાવવા એ સર્વે આર્યોનો પરમ ધર્મ છે. ૪. સત્યને ગ્રહણ કરવા અને અસત્યને છોડવામાં હંમેશા તત્પર રહેવું જોઇએ. ૫. સર્વ કામ ધર્માનુસાર અર્થાત સત્ય અને અસત્યનો વિચારથી કરીને કરવા જોઇએ. ૬. સંસારનો ઉપકાર કરવાં એ આર્યસમાજનો મુખ્ય ઉદ્દેશ્ય છે, અર્થાત શારીરિક, આત્મિક અને સામાજિક ઉન્નતિ કરવી. ૭. સર્વેની સાથે પ્રીતિપૂર્વક, ધર્માનુસાર, યથાયોગ્ય વર્તવુ જોઇએ. ૮. અવિદ્યાનો નાશ અને વિદ્યાની વૃધ્ધિ કરવી જોઇએ. ૯. દરેકે પોતાની જ ઉન્નતિથી સંતુષ્ટ ન રહેવું જોઇએ પરંતુ સર્વની ઉન્નતિમાં પોતાની ઉન્નતિ સમજવી જોઇએ. ૧૦. સર્વે મનુષ્યોએ સામાજિક સર્વહિતકારી નિયમ પાળવામાં પરતંત્ર રહેવું જોઇએ અને સ્વહિતકારી નિયમોમાં સર્વે સ્વતંત્ર રહે. દયાનંદ સરસ્વતીનાં કેટલાંક મુખ્ય શિષ્ય જેણે ઈતિહાસમાં આજે પણ યાદ કરવામાં આવે છે.સ્વામી શ્રદ્ધાનંદ:રાષ્ટ્રીય સ્વાધીનતા સેનાની,ગુરુકુળ કાંગડી અને અન્ય અનેક ગુરુકુળોની સ્થાપના કરનાર.,મહાત્મા હંસરાજ: ડી. એ. વી. ના મુખ્ય સ્થાપક,શિક્ષણ શાસ્ત્રી અનેક ક્રાંતિકારીઓના ગુરુ, શ્યામ કૃષ્ણવર્મા: લંડનમાં ઇન્ડિયા હાઉસની સ્થાપના કરનાર., પંડિત. ગુરુદત્ત:લાલા લાજપતરાય: ડી. એ. વી. તથા ગુરુકુલીય પ્રણાલીનો પાયો નાખનાર, ચિંતક, લેખક., સ્વાધીનતા સંગ્રામના અગ્રણી નેતા, ચંદ્રશેખર આઝાદ, સરદાર ભગતસિંહ, રામપ્રસાદ બિસ્મિલ જેવાં અનેક ક્રાંતિકારીઓએ તેમના ગ્રંથોમાંથી આઝાદીની પ્રેરણા પ્રાપ્ત કરી. મહાનુભાવો ના મતે દયાનંદ કાલે જોઈશુ. આર્યસમાજની માન્યતાઓ:આર્યસમાજ વૈદિક ધર્મને માનનારાઓની સંસ્થા છે. આર્યસમાજનો મૂળ મંત્ર છે સત્ય ગ્રહણ કરવામાં અને અસત્ય છોડવામાં હંમેશા તત્પર રહેવું જોઇએ. વિભિન્ન વિષયી અને આર્યસમાજનો દષ્ટિકોણ નીચે મુજબ છે. ઈશ્વર ઈશ્વર એક છે, અને આ સંસાર બનાવ્યો છે અને તેને લાવે છે. ઇશ્વર સચ્ચિદાનંદ સ્વરૂપે નિરાકાર, સર્વશક્તિમાન, ન્યાયકારી, પાલુ, અજન્મા, અનંત, અનાદિ, સર્વાધાર, સગર, સર્વવ્યાપક, સતર્યામી, અજર, અમર, અભય, નિત્ય, પવિત્ર અને સૃષ્ટિકર્તા વગેરે ગુણોથી યુક્ત છે. એકમાત્ર તેની જ ઉપાસના કરવી જોઇએ. ઇશ્વર ક્યારેય સુવર, કાચબી, મત્સ્ય કે મનુષ્ય વગેરેનું શરીર ધારણ કરી અવતાર લેતો નથી.આથી તેની મૂર્તિ બની શકે નહીં.ઇશ્વરના સ્થાને કોઇ કલ્પિત દેવી-દેવતાઓ અને અન્ય ઐતિહાસિક મહાપુરુષીની મૂર્તિઓ-ચિત્રોને ઇશ્વર માનીને પૂજા કરવી એ વે વિરુદ્ધ છે. વેદ સર્વ સત્યવિદ્યાઓનું પુસ્તક છે.વેદની સમા શિયાઓ વ્યવહારિક, વૈજ્ઞાનિક અને સૃષ્ટિ નિયમો સાથે સામ્યતા રાખે છે. આથી વેદ સ્વઃ પ્રમાણ છે. સંસારના તમામ માનવોને સમાન રીતે વૈદ ભણવા અને ભણાવવાનો અધિકાર છે.મીન સમયમાં રચાયેલા ગ્રંથો અને પરંપરાએ સ્ત્રી અને શુદ્રોને વેદાચનથી વિચન રાખ્યા એ આપણાં ઇતિહાસનો કલક્તિ અધ્યાપ છે. માટે પણ કેટલાંક ધર્માચાર્યો આવા વિચારો વ્યક્ત કરતા રહે છે. પ્રકલીન વેદ ભાષ્યકારો ઉત્પટ, મહીધર અને - સાવણ વગેરે વિદ્વાનો દ્વારા વેદમંત્રોના ખોટા અર્ધો તેમાં પશુદ્ધસા, મૃતા શ્રાદ્ધન અહીના સ્થાપિત કર્યા.તેમજ પાવ ભાકારોએ વદોને માપારીઓ (પશુપાલકો)ના ગીત અને તેમાં લૌકિક ઇતિહાસ સિદ્ધ કર્યો.આ તમામ સામે દયાનંદે વેદોના વૈદિક કારણ આધારિત વાસ્તવિક ખર્મો કર્યા અને વેદોને નિષ્કલંક સાબિત કરી સર્વોચ્ચ સ્થાન આપ્યું.આર્યસમાજ વેદ પ્રચારનું મુખ્ય કાર્ય તરીકે સ્વીકારે છે, દરેક ગૃહસ્થીએ પચાસંભવ નીચે જણાવેલ પાંચ પણ દરરોજ કરવા જોઇએ.(૫) બ્રથા અર્ધનું નિરાકર ઇશ્વરના ગુણોનું ધ્યાન કરીને આત્મ નિરીક્ષણ કરવું.(૨) દેવવશ અર્થાત્ દેવપૂજા (હવન) સગતિકરણ અને દાન,(૩) પિતૃષા અર્થાત્ જીવિત માના-પિના વડીલો-ગુર્જનો...