તમામ કેસ મોરબી તાલુકાના : 3 દર્દીઓ સાજા થયા મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાના માત્ર 5 કેસ સામે આવ્યા છે. જ્યારે એક્ટિવ કેસ 32 ગયા છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 653 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 5 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 2 દર્દીઓ રિકવર પણ થયા છે. 25 ફેબ્રુઆરી, શુક્રવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત મોરબી ગ્રામ્ય : 05 મોરબી શહેર : 00 વાંકાનેર ગ્રામ્ય : 00 વાંકાનેર શહેર : 00 હળવદ ગ્રામ્ય : 00 હળવદ શહેર : 00 ટંકારા ગ્રામ્ય : 00 ટંકારા શહેર : 00 માળિયા ગ્રામ્ય : 00 માળિયા શહેર : 00 કુલ : 05 25 ફેબ્રુઆરી, શુક્રવારે રિકવર થયેલા કેસની વિગત મોરબી તાલુકા : 00 વાંકાનેર તાલુકા : 00 હળવદ તાલુકા : 00 ટંકારા તાલુકા : 01 માળિયા તાલુકા : 01 કુલ ડિસ્ચાર્જ : 02