વેસ્ટર્ન, કુર્તિ, ટોપ, લેગીન્સ, નાઈટવેર ગાર્મેન્ટસ અને મેરેજ કલેક્શનની વિશાળ રેન્જ, અહીં જેવું કલેક્શન બીજે ક્યાંય જોવા નહીં મળે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના માનીતા ગ્રાહકો માટે રાજકોટના બંજારી ફેશનમાં એકદમ નવું લેડીઝ કલેક્શન આવી ગયું છે. અહીં જેવું કલેક્શન બીજે ક્યાંય જોવા મળે તેવું ન હોય, એક વખત મુલાકાત લઈ મનપસંદ કલોથનું શોપિંગ કરવાનું ચૂકશો નહિ. રાજકોટમાં બંજારી ફેશન બે સ્થળોએ શો-રૂમ ધરાવે છે. બંજારી ફેશન મોરબીના ગ્રાહકોનો વિશાળ વર્ગ ધરાવે છે. છેલ્લા 10 વર્ષથી મોરબીના ગ્રાહકો અહીંથી શોપિંગ કરે છે. તેઓ માટે ખાસ અહીં એકદમ નવું કલેક્શન આવી ગયું છે. વેસ્ટર્ન, બ્રાન્ડેડ કુર્તિ, લેગીન્સ, ટોપ, નાઇટવેર ગાર્મેન્ટસનું અહીં વિશાળ કલેક્શન છે. આ સાથે મેરેજનું પણ આકર્ષક કલેક્શન છે. તો એક વખત બંજારી ફેશનનું મુલાકાત જરૂર લ્યો. વધુ વિગત માટે મો.નં. 8490966645 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. બ્રાન્ચ -1 બંજારી ફેશન ક્રિષ્ના પાર્ક- 43, પુષ્કરધામ M. R., આલાપ સ્નેચુરી સામે, કાલાવડ રોડ, રાજકોટ બ્રાન્ચ- 2 બંજારી ફેશન ક્રેસટોન કોમ્પ્લેક્ષ, શોપ નં.4, સ્પીડ વેલ પાર્ટી પ્લોટ સામે, હવેલીની બાજુમાં, અંબિકા ટાઉનશિપ મેઈન રોડ, રાજકોટ