મોરબી : મોરબી નિવાસી મૂળ વર્ષામેડીના વતની શાંતાબેન મોહનભાઈ દેસાઈ,તે કિશોરભાઈ(૯૮૭૯૫ ૧૦૦૬૮),મુકેશભાઈ( ૯૫૮૬૫ ૦૩૧૭૭),વિપુલભાઈ( ૯૯૨૪૬ ૧૨૫૨૧)ના માતાશ્રી,માણેકબેન,નયનાબેન નિર્મળાબેન,અંકિતાબેનના સાસુમા તથા કલ્પેશ,અભિષેક,અંશ,ટ્વિંકલ,હિલેરી,સૃષ્ટિના દાદીનું તા.૨૧ને સોમવારના રોજ અવસાન થયેલ છે.સદગતનુ બેસણું તા.૨૪ને ગુરુવારના સવારે ૮ થી ૧૦ વાગ્યે તેમના નિવાસ સ્થાન દર્શન બંગ્લોઝ,પુનિતનગર પાછળ,શનાળા રોડ,મોરબી ખાતે રાખેલ છે.દેવકરણભાઈ મો. ૯૪૨૮૨ ૬૦૧૭૭