મોરબી : મોરબી નિવાસી ધિમંતભાઈ જન્મશંકર દવે, તે સ્વ. જન્મશંકર લાભશંકર દવેના પુત્ર તથા સૌમિલ, જીગીશા, રિધ્ધીના પિતાશ્રી તથા સંજયભાઈ, સ્વ. હિતેષભાઈ, હર્ષાબેન એચ. દવેના મોટાભાઈ તથા સ્વ. કરૂણાશંકર બી. દવેના જમાઈનું તા. ૨૦-૨-૨૦૨૨ ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બન્ને પક્ષનું ઉઠમણું તા. ૨૧-૨-૨૦૨૨ ને સોમવારના રોજ સાંજે ૫:૦૦ કલાકે તેમના નિવાસ સ્થાન અક્ષર એપાર્ટમેન્ટ, મહાબલી હનુમંત મંદિર સામે, વૈદેહિ પ્લાઝાની બાજુમાં, રવાપર ઘુનડા રોડ, મોરબી મુકામે રાખેલ છે. (મો. ૭૦૧૬૧ ૦૫૯૯૦, ૮૨૦૦૨ ૫૬૨૦૫) મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..