મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે અયોધ્યાપુરી મેઈન રોડ ઉપરથી મચ્છીપીઠમાં રહેતા મુસ્તાક ઉર્ફે મુસો જુસબભાઈ કટીયાને પાસ પરમીટ કે આધાર વગર રોયલ સીલેક્ટ ડીલક્ષ વ્હીસ્કીની બોટલ નંગ-1 કિ.રૂ.300 સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.