વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસે ભાટિયા સોસાયટી કુમાર શાળા પાસેથી ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા અમીતભાઇ દેવેન્દ્રભાઇ મકવાણાને મેકડોવેલ્સ સુપીરીયર વ્હીસ્કીની બોટલ નંગ 1 કિંમત રૂપિયા 350 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.