મોરબી : મોરબી મહેન્દ્રનગર નજીક આવેલી ધર્મમંગલ સોસાયટીમાંથી તસ્કરો રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો સૌરવભાઇ વિપુલભાઇ વામજાનું રૂ.30 હજારની કિંમતનું હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ ચોરી જતા સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..