મોરબી : શકત શનાળા નિવાસી જશુબા જસુભા ઝાલા તે જસુભા સનુભાના પત્ની,તે અજયસિંહ(98981 62984) તથા ધર્મેન્દ્રસિંહ (91069 41574)ના માતાનું તા.19/2/2022ના રોજ અવસાન થયું છે.તેમનું બેસણુ તા.21/2/2022ને સોમવારે સાંજે 4:00થી 6:00 કલાકે ઝાલા રાજપુત સમાજની વાડી,રામજી મંદિરની પાસે,શક્ત સનાળા ખાતે રાખ્યું છે. તેમની ઉત્તરક્રિયા તા.25/2/2022ને શુક્રવારે તેમના નિવાસસ્થાને રાખેલ છે.