મોરબી : રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ આજે સાંજે રાજ્યના ૩૯ જેટલા પોલીસ ઇન્સ્પેટરની બદલીના આદેશો છોડ્યા છે. જેમાં પંચમહાલ ખાતે ફરજ બજાવતા પીઆઈ એમ.પી. પંડ્યાની મોરબી ખાતે બદલી કરવામાં આવી છે.