જોડીયા : રસનાળ નિવાસી નરભેરામભાઈ લાલજીભાઈ જીવાણી (ઉં.વ.56) તે ભરતભાઈ (98796 55232), મુકેશભાઈ (96246 25029)ના ભાઈ, તે મિલનભાઈ (98799 19316), આશિષભાઈ (85118 14724)ના પિતાનું તા.15/2/2022ના રોજ અવસાન થયું છે.જેમનું બેસણું તા.17/2/2022ને ગુરુવારે બપોરે 2થી 5કલાક દરમિયાન મુ.રસનાળ તા.જોડીયા જી.જામનગર ખાતે રાખ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..