ટંકારા : વીરપર ગ્રામપંચાયતમાં નવનિયુક્ત સરપંચને આજરોજ ચાર્જ સોંપવામાં આવ્યો હતો.અને બિનહરીફ ઉપસરપંચની વરણી કરવામાં આવી હતી. વીરપર ગ્રામ પંચાયતનો ચાર્જ નવા ચૂંટાયેલા સરપંચ મહેશભાઈ લિખિયાએ સાંભળ્યો હતો.આજે ગામ લોકોના સાથ સહકારથી સરપંચનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.વીરપર ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે મંજુલાબેન અજરામભાઈ મુંદડિયાની બિનહરીફ વરણી કરવામાં આવેલ હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..