હળવદ : હળવદમાં લાઈફ લાઈન દવાખાનામાં એક દિવસીય ફ્રિ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીના મારુતિ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલના નિષ્ણાંતો દ્વારા નિદાન કરવામાં આવશે. હળવદની લાઈફ લાઈન દવાખાનામાં આગામી તા.19ને શનિવારના રોજ બપોરના 2 થી 4 વાગ્યા સુધી વસંત પાર્ક,સરા ચોકડી,હોટેલ ક્રોસ રોડ પાસે,હળવદ ફ્રિ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં મોરબીના મારુતિ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલના નિષ્ણાંતો દ્વારા નિદાન કરવામાં આવશે.જેમાં ડો.યોગેશ પેથાપરા જે હાડકાં,સાંધા તેમજ મણકાંના સર્જન છે.અને ડો.તૃપ્તિ સાવરીયા જે કાં,નાક,ગળાના સર્જન છે.તેમના દ્વારા નિદાન કરવામાં આવશે.કેશ લખાવા માટે મો.70466 11555 પર સંપર્ક કરવાનો રહેશે. શહેરીજનોએ લાભ લેવા અપીલ કરાઈ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..