મોરબીના ઘુંટુ રોડ ઉપર આઇસરે ઠોકર મારતા બાઈકચાલક ઇજાગ્રસ્ત

- text


મોરબી : મોરબી – હળવદ હાઇવે રોડ ઉપર ઘુટુ ગામથી આગળ રોડ ઉપર બાઈક લઈને જઈ રહેલા મોરબીના શોભેશ્વર રોડ ઉપર રહેતા લખમણભાઇ માયાભાઇ ઉર્ફે માત્રાભાઇ મુધવાને આઇસર ટ્રક નંબર-જી-જે-36-વી-0042ના ચાલકે પાછળથી ઠોકર મારી અકસ્માત સર્જી કાન તથા હાથના ભાગે ઇજાઓ પહોંચાડી અકસ્માત સર્જી વાહન મૂકી નાસી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text