કોરોનાના આજે માત્ર 4 કેસ, એક્ટિવ કેસ 141 જ રહ્યા

- text


 

જિલ્લામાં 25 દર્દીઓ સાજા થયા

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે આજે કોરોનાના માત્ર 4 કેસ સામે આવ્યા છે. બીજું સૌથી મહત્વની વાત એ છે કે એક્ટિવ કેસ ઘટીને 141 થઈ ગયા છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 835 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 4 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 25 દર્દીઓ રિકવર પણ થયા છે.

- text

13 ફેબ્રુઆરી, રવિવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત

મોરબી ગ્રામ્ય : 01
મોરબી શહેર : 01
વાંકાનેર ગ્રામ્ય : 00
વાંકાનેર શહેર : 00
હળવદ ગ્રામ્ય : 00
હળવદ શહેર : 00
ટંકારા ગ્રામ્ય : 00
ટંકારા શહેર : 00
માળિયા ગ્રામ્ય : 02
માળિયા શહેર : 00
કુલ : 4

13 ફેબ્રુઆરી, રવિવારે રિકવર થયેલા કેસની વિગત

મોરબી તાલુકા : 16
વાંકાનેર તાલુકા : 05
હળવદ તાલુકા : 00
ટંકારા તાલુકા : 03
માળિયા તાલુકા : 01
કુલ ડિસ્ચાર્જ : 25

- text