મોરબી : મૂળ ઊંચી માંડલ હાલ મોરબી નિવાસી ઓતીબેન માધવજીભાઈ કુંડારીયા, તે ધરમશીભાઈ (98253 11810), વાઘજીભાઈ (99098 53457), ભીમજીભાઈ (99784 88723) તથા ભરતભાઈ (99258 52560)ના માતાનું તા.10/2/2022ના રોજ અવસાન થયું છે.