મોરબી : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય તારીખ ૧૨મી ફેબ્રુઆરીના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. અધ્યક્ષ તા.૧૨.૨.૨૦૨૨ને શનિવારના રોજ વાંકાનેર તાલુકાના જાલીડા ગામે સવારે ૧૧:૩૦ કલાકે રામધામ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રીરામ મહાયજ્ઞ મહોત્સવમાં હાજરી આપશે.