મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે વિશિપરા કુલીનગરમાં દરોડો પાડી કુબેરનાથ રોડ ઉપર રહેતા શાહરૂખ અલારખા શાહમદારના કબજા ભોગવટા વાળા મકાનમાંથી વિદેશી દારૂની14 બોટલ કબ્જે કરી હતી. જો કે દરોડા દરમિયાન શાહરુખ હાજર મળી આવ્યો ન હતો જેથી પોલીસે રૂપિયા 11,900નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..