મોરબી : મોરબી શહેરમાં ગ્રીન ચોક ખાતે સ્વાગત જવેલર્સ સામે રહેતા પરાગભાઇ લાભશંકરભાઇ મોદી ઉ.55 માનસિક બીમારી હોય ગઈકાલે બપોરે પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સારવાર માટે સરકારી હોસ્પિટલ મોરબી ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કરતા સિટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.