મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર ભગવતીપાર્કમાં રહેતા કિશનભાઇ હીન્દુભાઇ ખીંટ નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.