નોકરી ઈચ્છુક ઉમેદવારોએ રિઝ્યુમ મેઈલ કરવાનું રહેશે, બાદમાં ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરાશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ખ્યાતનામ CRUSO GRANITO દ્વારા વેકેન્સી જાહેર કરવામાં આવી છે. જેમાં માર્કેટિંગની અલગ-અલગ જગ્યાની ભરતી માટે રિઝ્યુમ મંગાવવામાં આવ્યા છે. તો શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની આ સુવર્ણ તકને ચૂકવા જેવી નથી. વાંકાનેર હાઇવે ઉપર CRUSO GRANITO કાર્યરત છે. જે 800× 1600 અને 1200 × 1200 તથા 1200× 1800ની સાઈઝની સ્લેબ ટાઇલ્સ બનાવે છે. કંપની દ્રારા ટાઇલ્સ એક્સપોર્ટ પણ કરવામાં આવે છે. આ કંપની દ્વારા યુવાનો માટે ખાસ વેકેન્સી બહાર પાડવામાં આવી છે. જેમાં ડોમેસ્ટિક સેલ્સ (મેલ)ની 5 જગ્યા તથા એક્સપોર્ટ સેલ્સ (મેલ)ની 2 જગ્યા માટે રિઝ્યુમ મંગાવવામાં આવ્યા છે. ઉમેદવારોને ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ જરૂરી છે. ઉમેદવારોનો પગાર તેની આવડત મુજબ નક્કી કરવામાં આવશે. આ ફિલ્ડમાં રસ ધરાવતા ઉમેદવારોએ તેઓના રિઝ્યુમ મેઈલ કરવાના રહેશે. ત્યારબાદ ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. તેમ એક યાદીમાં જણાવાયું છે. CRUSO GRANITO PVT. LTD. 8A નેશનલ હાઈવે, વઘાસિયા તા.વાંકાનેર, જી.મોરબી મો.નં. 9909908884 ઇમેઇલ : arv@cruso.in